________________
૯૮
ધનશેખર રિકુમારને મળ્યેા. અને એક શહેરના હાવાથી દેશીએ દેશી વચ્ચે પરદેશમાં મિત્રાઈ થઈ. અને જણાંએ આનંદમાં વખત પસાર કરતા હતા.
આ રત્નદ્વીપના નીલકંઠે રાજાને મયુરમાંજરી નામની કુમારી યુવાન પુત્રી હતી. રૂપમાં દેવી સમાન હતી. હિરકુમારને તેની સાથે રાગ બંધાયેા. ધનશેખરે વચમાં રહી એક બીજાના મેળાપ કરાવી આપ્યા. રાજાએ હિરકુમાર સાથે મયુરમંજરીને પરણાવી. આ કારણથી ધનશેખર વિશેષ માનીતા થઈ પડયે અને કુમારે કેટલાંક કામકાજ તેને સાંપ્યાં, પણ ધનશેખર તેા ધનને લેાભી હતા. ધાર્યાં પ્રમાણે કુમાર તરફની મેાટી આવક નહતી, એટલે પાછી ધનશેખરે રત્ના મેળવવાની પ્રવૃત્તિ શરૂ કરી.
હવે પેાતાના અવસર આવ્યે જાણી કાળપરિણતિએ ધનશેખરની આગળ યૌવનને મેકક્લ્યા, અને તે યૌવનના અહારમાં મહાલવા લાગ્યા. તે દેખીને વખત જોઇ વિષચાભિલાષ મંત્રી ત્યાં આવી પહોંચે. તેણે તેના હૃદયમાં વિષયાની અભિલાષા ઉત્પન્ન કરી. યૌવનદેહમાં આવીને રહ્યો અને વિષયાભિલાષ મનમાં છુપાયેા. આ બંને જણાએ મળી ધનશેખરના ઉપર ખુબ અસર કરી. આ બાજુ સાગરે પણ પાતા તરફ તેનું મન ખેંચવા માંડયું. હવે તેનુ' મન ડામાડાળ થવા લાગ્યુ` કે, ધનઉપાન કરૂ' કે વિષયેા ભાગવુ' ? સાગર કહે છે કે ભલા માણસ ‘પૈસા એકઠા કરને, વિષયભાગમાં પૈસે ખરચીશ તેા કરાડ રત્ન મેળવવાની તારી