________________
૧૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ૫ , , ઘનોદધિ , , , પૃથ્વીપિંડ ૬ , , પૃથ્વીપિંડ , છૂઠી ,, આકાશાંત
૧૦ એવી જ રીતે તનવાયુ, ઘનવાયુ, ઘનોદધિ, અને પૃથ્વી પિંડના ૪ બોલ.
૧૫ એવં પાંચમી નરકના પાંચ બોલ, ૨૦ ચોથી નરકના પાંચ બોલ, ૨૫ એવં ત્રીજી નરકનાં પાંચ બોલ, - ૩૦ એવં બીજી નરકના પાંચ બોલ, ૩૫ એવું પહેલી નરકના પાંચ બોલ.
૩૫ ,, પહેલી ,, ,,
એવં લોકાત્ત અને દ્વિપાન, જંબુદ્વિપાદિ અસંખ્યાતા અને લવણાદિ સમુદ્ર અસંખ્યાતા, એવં ભરતાદિ સર્વ ક્ષેત્ર, સર્વ અલાવા લોકાંત સાથે મેળવી દેવા; તથા નરકાદિ ૨૪ દંડક, પદ્રવ્ય, છ વેશ્યા, આઠ કર્મ, ત્રણ દેષ્ટિ, ૪ દર્શન, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, ૩ યોગ, ૨ ઉપયોગ, સર્વ દ્રવ્ય, સર્વ પ્રદેશ, સર્વ પર્યાય; એ બધા પ્રશ્નોના ઉત્તર અનાદિ અનંત (શાશ્વતા) છે. હવે ચરમના પ્રશ્ન : -
પ્ર૦ - પૂજ્ય ! લોકાન્ત પહેલાં કે કાળ પહેલાં? ઉ0 - બન્ને શાશ્વત - અનાદિ અનંત છે.
જેમ દ્વિપ સમુદ્રોથી કાળસુધી પ્રશ્ન લોકાંત સાથે કર્યા છે, તેમ અલોકાંત સાથે લગાડવા. જેમ લોકાંત અને અલોકાંત સાથે પ્રશ્નોત્તર છે, તેમજ દ્વિપ સાથે નીચેના સર્વ સંયોગ લગાડવા, પછી દ્વિપને છોડીને સમુદ્ર સાથે, પછી સમુદ્રને છોડી ભરતાદિ ક્ષેત્ર સાથે, યાવતુ પર્યાયથી કાળની સાથે, સર્વ બોલોને લગાડવા. ઉ૦ અનાદિ અનંત
ઈશ્વરકર્તુત્વ માનનારાનું આ પ્રશ્નોથીજ નિરાકરણ થાય છે.