________________
સંખ્યાદિ ૨૧ બોલ અર્થાત્ ડાલાપાલ
અનંતના ૯ પ્રકાર* :
૧ જ. પ્રત્યેક અનંતા
૨ મ.
૩ .
૪ જ. યુક્તા અનંતા
૫ મ.
૬ ઉં.
""
99
19
99
29
જ૦ સંખ્યાતામાં એક બે સુધી ગણના. મધ્યમ સંખ્યાતા ત્રણથી આગળ યાવત્ ઉ∞ સંખ્યાતામાં એક ન્યૂન. ઉ૦ સંખ્યાતા માટે માપ બતાવે છે.
""
""
19
39
૭ જ. અનંતા અનંત
૮ મ.
૯ ઉ.
ve
99
""
22
ચારપાલા કલ્પવા (૧) શીલાક, (૨) પ્રતિશીલાક, (૩) મહાશીલાક, અને (૪) અનવસ્થિત. એ પ્રત્યેક પાલા ધાન્ય માપવાની પાલીને આકારે જાણવા. પણ પ્રમાણમાં - ૧ લાખ યો૦ લાંબા-પહોળા, ૩,૧૬૨૨૭ યો૦ અધિકની પરિધિવાળા, ૧ હજાર યો૦ ઊંડા, ૮ યો૦ ની જગતી (કોટ) તે ઉપર ના યો૦ ની વેદિકા હોય તેવા ગોળાકારે કલ્પવા. એમાંના અનવસ્થિત પાલાને સરસવના દાણાથી સંપૂર્ણ ભરીને કોઈ દેવ ઉપાડે, જંબુદ્રીપથી માંડીને એકેક દાણો એકેક દ્વીપ અને સમુદ્રમાં નાંખતો નાંખતો ચાલ્યો જાય. અંતે ૧ દાણો રહે તે દ્વીપ કે સમુદ્રમાં રોકાય. તે દાણો તે જ દ્વીપ કે સમુદ્રમાં નાંખે અને નવો એક દાણો શીલાક પાલામાં નાંખે. ફરીથી જે દ્વીપ યા સમુદ્ર સુધી પહોંચ્યો છે એવડો મોટો, લાંબો પહોળો પાલો પણ ૧ હજાર યો૦ ઊંડો, ૮ યો૦ જગતી, ગા યો૦ ની વેદિકાવાળો બનાવે. તેને સરસવથી ભરી આગળના દ્વીપ અને સમુદ્રમાં એકેક દાણો નાંખતો જાય. એક દાણો છેલ્લો રહે ત્યાં રોકાય. તે ૧ દાણો તે જ દ્વીપ કે સમુદ્રમાં નાંખે અને નવો એક
* પ્રથમનાં ૩ અનંતા ખાલી છે. ચોથામાં અભવી જીવો છે. ૫ મા અનંતામાં ડિવાઈ સમ્યક્ દૃષ્ટિ તથા સિદ્ધ તેથી અનંતગુણા છે. ૬-૭ મા અનંતા ખાલી છે. ૮મા અનંતામાં નિગોદનાં જીવો, આકાશ શ્રેણી તથા કેવળ જ્ઞાન, કેવળ -દર્શનની પર્યાય અનુક્રમે અનંતગુણી ૯ મો અનંત ખાલી છે.