SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ જાણવી. રાત્રિની ચોથી પોરસી છેલ્લા ચોથા ભાગને (બે ઘડી રાત્રિનો) પાઉસ (પ્રભાત) કાળ કહે છે. એ વખતે સક્ઝાયથી નિવર્તીને પ્રતિક્રમણ કરવું. નક્ષત્રો નીચે મુજબ રહે છે : શ્રાવણમાં ૧૪ રોજ ઘનિષ્ઠા, ૭ રોજ અભિચ, ૮ રોજ શ્રવણ, ૧ ઘનિષ્ઠા, ભાદ્રપદમાં ૧૪ રોજ ઉત્તરાષાઢા, ૭ રોજ શતભિખા, ૮ રોજ પૂર્વા ભાદ્રપદ, ૧ રોજ ઉત્તરા ભા. આસોમાં ૧૪ ,, ઉત્તરાભાદ્રપદ, ૧૫ રોજરેવતી, ૧ રોજ અશ્વતી કાર્તિકમાં ૧૪ , અશ્વની, ૧૫ ,, ભરણી, ૧ રોજ કૃતિકા માગશરમાં ૧૪ ,, કૃતિકા, ૧૫ ,, રોહિણી, ૧ ,, મૃગશર. પોષમાં ૧૪ ,, મૃગશર, ૮ ,, આદ્રા, ૭ ,, પુનર્વસુ, ૧ , પુષ્ય. માઘમાં ૧૪ ,, પુષ્ય, ૧૫ ,, અશ્લેષા, ૧ ,, મઘા ફા. ફાલ્યુનમાં ૧૪ ,, મઘા., ૧૫ ,, પૂર્વાફાલ્યુની ૧ , ઉ.ફા. ચૈત્રમાં ૧૪, ઉત્તરા ફા., ૧૫, હસ્તિ, ૧, ચિત્રા. વૈશાખમાં ૧૪ ,, ચિત્રા, ૧૫ ,, સ્વાતિ, ૧ ,, વિશાખા જયેષ્ટમાં ૧૪ , વિશાખા, ૧૫ ,, અનુરાધા, ૧ ,, જયેષ્ટા. અષાડમાં ૧૪, જયેષ્ટા, ૧૫ ,, મૂળ અને ૧ , પૂર્વાષાઢા છેલ્લો એકેક રોજ લખ્યો તે નક્ષત્ર પૂર્ણિમાએ હોય તે મહિનાનો છેલ્લો દિવસ સમજવો. આ મહિના વદ ૧ થી શરૂ થાય છે. વદમાં ગુજરાતી માસથી આગળનો સમજવો. સુદમાં સાથે છે. ઇતિ રાત્રિ પહોર જેવાની રીત સંપૂર્ણ
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy