SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ - અધિકાર ૪૯૯ (૬૩) ઉ૫યોગ - અધિકાર માના ઉદ્દેશા ૧-૨નો શ્રી ભગવતી સૂત્રના શતક ૧૩ અધિકાર. ઉપયોગ ૧૨ છે. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન. એ ૧૨ ઉપયોગમાંથી જીવ કઈ ગતિમાં કેટલા સાથે લઈ જાય છે, લાવે છે, એ અહિં બતાવાશે. (૧) ૧-૨-૩ નરકમાં જતી વખતે ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન - અચક્ષુ ને અવધિ-) લઈને આવે અને ૭ ઉપયોગ (ચક્ષુ દર્શન વિભંગ જ્ઞાન વર્જીને) લઈને નીકળે. ૪-૫-૬ નરકમાં ૮ ઉપયોગ (ઉપરવç) લઈને આવે અને ૫ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. ૭મી નરમાં ૫ ઉપયોગ (૩ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. (૨) ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૫ ઉપયોગ ૨. જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુ દર્શન) લઈને નીકળે ૧૨ દેવલોક,-૯ ત્રૈવેયકમાં ૮ ઉપયોગ લઈને આવે અને ૭ ઉપયોગ (વિભંગજ્ઞાન વર્જીને) લઈને નીકળે. અનુત્તર વિમાનમાં ૫ ઉપયોગ (૩ જ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને એજ ૫ ઉપયોગ લઈને નીકળે. (૩) ૫ સ્થાવરમાં ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉ૫૦ લઈને નીકળે. ૩ વિગ્લેંદ્રિયમાં ૫ ઉ૫૦ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉપ૦ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને નીકળે. તિર્યંચ પંચેંદ્રિયમાં ૫ ઉપ૦ લઈને આવે અને ૮ ઉપ૦ લઈને નીકળે. મનુષ્યમાં ૭
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy