________________
૪૮૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પોતપોતાના કાર્ય કરતા રહે પણ એકરૂપ ન થાય.
૨૮ પૃચ્છા દ્વાર - શ્રી ગૌતમસ્વામી શ્રી વિપ્રભુને સવિનયે નીચેના પ્રશ્ન કરે છે.
૧ ધર્માના ૧ પ્રદેશને ધર્માત્ર કહે છે શું? ઉત્તર :- નહિ (એવંભૂત નયાપેક્ષા) ધર્મા)ના ૧-૨-૩ જાવ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશ, જેમાં ધર્માત્રનો ૧ પણ પ્રદેશ બાકી હોય ત્યાં સુધી ધર્મા) ન કહેવાય સંપૂર્ણ-પ્રદેશયુક્તને જ ધર્મા. કહે છે.
૨ કેવી રીતે ? એવંભૂત નયવાળો થોડા પણ ટુટેલા અપૂર્ણ પદાર્થ ને પદાર્થ ન માને; અખંડિત દ્રવ્યનેજ દ્રવ્ય કહે તેમ બધા દ્રવ્યો માટે સમજવું.
૩ લોકનો મધ્ય પ્રદેશ ક્યાં છે?
ઉ0 રત્નપ્રભા ૧,૮૦,૦૦૦ યોજનની છે. તેની નીચે ૨૦,૦૦૦ યોજન ઘનોદધિ છે. તેની નીચે અસંખ્ય યોજન ઘનવાયુ, અંસ યો૦ તનવાયુ અને અસંવ યો) આકાશ છે. તે આકાશના અસંખ્યાતમાં ભાગમાં લોકનો મધ્ય ભાગ છે. ૪. અધોલોકનો મધ્યપ્રદેશ કયાં છે? ઉ. પપ્રભા નીચેના
આકાશ પ્રદેશ સાધિકમાં ૫. ઉર્ધ્વ , , , ? ઉ૦ બ્રહ્મદેવલોકના ત્રીજા
રિષ્ટ પરતલમાં ૬. તીછ , , ,
? ઉ મેરૂપર્વતના ૮ રૂચક
પ્રદેશોમાં છે. એજ રીતે ધર્મા, અધર્મા, આકાશા), કાળ (દ્રવ્ય) ના પ્રશ્નોત્તર સમજવા, જીવનો મધ્ય પ્રદેશ ૮ રૂચક પ્રદેશોમાં છે. કાળનો મધ્ય પ્ર૦ વર્તમાન સમય છે.
૨૯. સ્પર્શના દ્વાર - ધર્માસ્તિકાય, તે અધર્મા), લોકાકાશ,