SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ ખંડા જોયણ : એમ ૩૪ વૈતાઢય પર ચાર ચાર શ્રેણી છે. કુલ ૩૪૮૪ = ૧૩૬ શ્રેણીઓ છે. (૮) વિજયદ્વાર - કુલ ૩૪ વિજય છે. જ્યાં ચક્રવર્તી છ ખંડનું એક છત્ર રાજ્ય કરી શકે છે. ૩૨ વિજય તો મહાવિદેહ ક્ષેત્રમાં છે. નીચે મુજબ : - પૂર્વવિદેહ ) સીતા નદી પશ્ચિમવિદેહ ,સીતોદા નદી ઉત્તર કિનારે ૮ દક્ષિણ કિનારે૮/ઉત્તરકિનારે ૮ દક્ષિણ કિનારે૮ કચ્છ વિજય વિચ્છ વિજય રૂપા વિજય વિપ્રા વિજય સુકચ્છ , સુવચ્છ , સુપ% , સુવિમા , મહાકચ્છ , મહાવચ્છ ,, મહાપા ,, મહાવિપ્રા , કચ્છવતી , વચ્છવતી ,, પદ્માવતી , વિપ્રાવતી ,, આવતા , રમાં ,, મંગળા ,, કુિમુદા સુવષ્ણુ , પુરકલા ,, રમણિક , યુનિલીના ,, |ગબ્ધીલા , પુષ્કલાવતી મંગળાવતી ,, સલીલાવતી ગન્ધીલાવતી ,, પ્રત્યેક વિજય ૧૬૫૯૨ યો૦ ૨ કળા દક્ષિણોત્તર લાંબી અને ૨૨૨ યો૦ પૂર્વ - પશ્ચિમમાં પહોળી છે. એ ૩૨ તથા ૧ ભરતક્ષેત્ર, ૧ ઐરાવત ક્ષેત્ર, એમ ૩૪ વિજયમાં ૩૪ ચક્રવર્તી ન થઈ શકે છે. આ ૩૪ વિજયોમાં, ૩૪ દીર્ધ વૈતાઢય પર્વત, ૩૪ તમસ ગુફા, ૩૪ ખંડ પ્રભા ગુફા, ૩૪ રાજધાની, ૩૪ નગરી, ૩૪ કૃતમાલી દેવ, ૩૪ નટમાલી દેવ, ૩૪ ઋષભકુટ ૩૪ ગંગા નદી, ૩૪ સિંધુ નદી, એ બધા શાશ્વત છે. (૯) પ્રહદ્વાર - ૬ વર્ષધર પર્વતો પર છ દ્રહ છે. ૫ દેવકુરૂમાં અને ૫ ઉત્તરકુરુમાં છે. વિષ્ણુ , રમક છે.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy