________________
૪૫૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩૪ દીધવૈતાઢય - ૩૨ વિજયવિદેહ, ૧ ભરત-૧ - ઐરાવતના મધ્યભાગમાં છે. ૧૬ વઆર - ૧૬ - ૧૬ વિજયમાં સીતા, સીતાદા નદીથી ૮ – ૮ વિજયના ૪ ભાગ થયા છે. તેના ૭ અંતર છે. તેમાં ૪ વઆર પર્વત ૩ અંતર નદી છે. એક એક વિભાગમાં ૪ વિસ્તાર પર્વત એવં ૪ વિભાગમાં ૧૬ વસ્કર છે. તેનાં નામ – ચિત્ર, વિચિત્ર, વિલન, એકશૈલ, ત્રિકુટ, વૈશ્રમણ, અંજન, મર્યાજન, અંકવાઈ, પરમાવાઈ, આશીવિષ, સુહાવહ, ચંદ્ર, સૂર્ય, નાગ, દેવ.
૬. વર્ષ ધર - ૭ મનુષ્ય ક્ષેત્રોની વચ્ચે વચ્ચે ૬ વર્ષ ધર : (ચૂલ હેમવંત, મહા હેમવંત, નિષિધ, નીલવંત, રૂપી અને શીખરી) પર્વત છે.
૪. ગજદતા પર્વત - દેવકુરૂ, ઉત્તરકુરૂ અને વિજય વચ્ચે આવેલ છે. નામ - ગંધમર્દન, માલવંત, વિદ્યુતૂભા અને સુમાનસ.
૪. વૃતલ વૈતાઢય - હેમવાય, હિરણવાય, પરિવાર, રમ્યáાસની વચ્ચે છે. નામ – સદાવાઈ, વાયડાવાઈ, ગન્ધાવાઈ, માલવંતા.
૪. ચિતવિચિતાદિ - નિષિધ પર્વત પાસે સીતા નદીના બે તટ પર ચિત અને વિચિત પર્વત છે, તથા નીલવંત પાસે સીતોદાના બે તટ પર જમગ અને સમગ બે પર્વતો છે. ૧. જંબુદ્વિપની બરાબર મધ્યમાં મેરૂ પર્વત છે. પર્વતના નામ
ઉડાઈ ઊંચાઈ વિસ્તાર ૨૦૦ કંચનગિરિ પર્વતો ૨૫ યો. ૧૦૦ ચો. ૧૦૦ ચો. ૩૪ દીર્ધ વૈતાઢ્ય ,
૨૫ ગાઉ ૨૫ ધો. ૫૦ યો. ૧૬ વઆર ,
૫૦૦ ગાઉ ૫૦૦ લો. ૫૦ યો.
યોજન કળા