________________
આકાશ શ્રેણી.
૪૪૫
દ્રવ્યાપેક્ષા શ્રેણી કડજુમ્મા છે. છ દિશામાં અને દ્રવ્યાપેક્ષા લોકાકાશની શ્રેણી છ દિશાની શ્રેણી અને અલોકાકાશની શ્રેણી પણ એજ. પ્રદેશાપેક્ષા આકાશ શ્રેણી તથા છ દિશામાં શ્રેણી કડજુમ્મા છે. પ્રદેશાપેક્ષા લોકાકાશની શ્રેણી સ્યાત્ કડજુમ્મા છે, સ્યાત્ દાવરજુમ્મા છે. પૂર્વાદ ૪ દિશા અને ઊંચી, નીચી દિશાપેક્ષા કડજુમ્મા છે.
પ્રદેશાપ્રેક્ષા અલોકાકાશની શ્રેણી સ્યાત્ કડજૂમ્મા જાવ ત્યાત્ કલયુગા છે. એવં ૪ દિશાની શ્રેણી, પરંતુ ઊંચી નીચી દિશામાં કલયુગા સિવાયની ત્રણ શ્રેણી છે.
શ્રેણી ૭ પ્રકારે પણ છે. - ઋજુ, A એક વંકા, M (ઊભયનો વક્રા), L એક ખૂણાવાળી, 2 બે ખૂણાવાળી, ૦ ચક્રવાલ, અર્ધ
ચક્રવાલ.
જીવ અનુશ્રેણી (સમ) ગતિ કરે, વિશ્રેણીગતિ ન કરે, પુદ્ગલો પણ અનુશ્રેણી ગતિ જ કરે. વિશ્રેણીતિ ન કરે.
કડજુમ્માઃ જે સંખ્યાને ૪ વડે ભાગતાં ૪ શેષ બાકી રહે તે.
કલિયોગાઃ
""
33
99
""
39
દાવરજુમ્માઃ ત્રિયોગાઃ
39
99
""
ઇતિ આકાશ શ્રેણી સંપૂર્ણ
33
""
99
Û ~ ∞
""
99
..
""
""
99
39