________________
૪૪૦
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ
અનંતકાળ વન) સાદિ અનંત અનાદિ સાંત , અનંત
૧૮૨ અસંજ્ઞી ૧૮૩ નોસંણી નોઅસંશી ૧૮૪ ભવ સિદ્ધિયા ૦ ૧૮૫ અભવ સિદ્ધિયા ૦ ૧૮૬ નોભવ સિદ્ધિયાનોઅભવસિ૦ ૦ ૧૮૭ થી ૧૯૧ પાંચ અસ્તિકાય સ્થિતિ ૦ ૧૮૮ ચરમ
૦ ૧૮૯ અચરમ
(અભવી તથા સિદ્ધના જીવો)
સાદિ ,,
અનાદિ અનંત અનાદિ સાંત
અ.અ.સા.અ.
ઇતિ કાયસ્થિતિ સંપૂર્ણ
(૪૧) યોગોનો અલ્પ બહત્વ
શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫ ઉદ્દેશા ૧લામાં ચાલતો અધિકાર
જીવના આત્મપ્રદેશોમાં અધ્યવસાય ઉપજે છે. અધ્યવસાયથી જીવ શુભાશુભ કર્મ (પુદ્ગલો)ને રહે છે તે પરિણામ એ સૂક્ષ્મ છે. પરિણામોની પ્રેરણાથી લેશ્યા થાય છે, અને વેશ્યાની પ્રેરણાથી મન, વચન, કાયના યોગ થાય છે.
યોગ બે પ્રકારના છે. ૧ જઘન્ય યોગ=૧૪ જીવોના ભેદમાં સામાન્ય યોગ સંચાર, ૨ ઉત્કૃષ્ટ યોગ, તરતમતા મુજબ. તેનો અલ્પ બહુત્વ નીચે મુજબ છે : -