________________
અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર
૨૫. ઉત્તરાધ્યયન ૨૬. નંદી
૨૭. અનુયોગ
૨૮. બૃહત્સ્ય
૨૯. વ્યવહાર ૩૦. નિશીથ
૩૧. દશાશ્રુત સ્કંધ
૩૨. આવશ્યક
૧૧ અંગ - ૩૫૭૫૯
૧૨ ઉપાંગ - ૨૫૩૮૭
૪ મૂળ - ૫૩૯૯ ૪ છેદ - ૩૭૧૮
આવશ્યક - ૧૦૦ કુલ ગાથા - ૭૦૩૪૩*
મૂળ
મૂળ
મૂળ
છેદ
છેદ
છેદ
છેદ
૨૧૦૦
૭૦૦
૧૮૯૯
૪૭૩
૬૦૦
૮૧૫
૧૮૩૦
૧૦૦
૨૪ કાલિક સૂત્ર
૮ ઉત્કાલિક સૂત્ર
*
સુત્તાગમે પ્રમાણે ૭૨,૦૦૦ ગાથા થાય છે.
બત્રીશમું સૂત્ર-આવશ્યક સૂત્ર. ઈતિ સૂત્રનાં નામ સંપૂર્ણ.
૩૭૭
કાલિક
ઉત્કાલિક
ઉત્કાલિક
કાલિક
કાલિક
કાલિક
કાલિક
કાલિક
(૨૭) અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર (૫ન્ન.૫૬-૨૮)
શિષ્ય-(વિનયપૂર્વક નમન કરી પૂછે છે) હે ગુરૂ ! જીવ તત્ત્વનો બોધ આપતી વખતે આપે કહ્યું હતું કે જીવ ઉપજતી વખતે અપર્યાપ્તો તથા પર્યાપ્તો કહેવાય છે, તૌ તે શી રીતે કહેવાય છે, તે કૃપા કરી કહો.
ગુરૂ-હે શિષ્ય ! જીવને આહાર, શરીર, ઈંદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ છે. અને તે ચારે ગતિના જીવોને લાગુ રહેવાથી, પાંચસેં ને ત્રેસઠ ભેદ ગણી શકાય છે. તેમાં પહેલી આહાર પર્યાપ્ત લાગુ થાય છે. તે એવી