________________
દ્વારના જીવસ્થાનક
૧૭
-
-
- દશ દ્વારનો વિસ્તાર પહેલો નામધાર, તે ચૌદ જીવસ્થાનકમાં નામ.
૧ મિથ્યાત્વ જીવસ્થાનક, ૨. સાસ્વાદાન જીવસ્થાનક. ૩ સમમિથ્યાત્વ દષ્ટિ જીવસ્થાનક. ૪ અવ્રતી સમદષ્ટિ જીવસ્થાનક ૫ દેશવ્રતી જીવસ્થાનક. ૬ પ્રમત સંયતિ જીવસ્થાનક. ૭ અપ્રમત્ત સંયતિ જીવસ્થાનક. ૮ નિવર્તિ બાદર જીવસ્થાનક. ૯અનિવર્તિ બાદર જીવસ્થાનક. ૧૦ સૂક્ષ્મ સંપરાય જીવસ્થાનક ૧૧ ઉપશમ મોહનીય જીવસ્થાનક. ૧૨ ક્ષીણ મોહનીય જીવ સ્થાનક. ૧૩ સયોગી કેવલી જીવસ્થાનક. ૧૪ અજોગી કેવલી જીવસ્થાનક. ઇતિ નામ દ્વારા સંપૂર્ણ
બીજો લક્ષણ દ્વાર. ૧ મિથ્યાત્વ દૃષ્ટિ જીવસ્થાનનું લક્ષણ, જે મિથ્યાત્વના બે પ્રકાર. ૧ ઉણાઈરિત, ૨ તવાઈરત.
૧ ઉણાઈરિત, તે ઓછું અધિકું સદો તથા પ્રરૂપે ૨ તવાઈરિત તે વિપરીત સદો તથા પ્રરૂપે.
મિથ્યાત્વના ચાર ભેદ. ૧. એક મૂળથી જ વિતરાગનાં વચન સર્દિકે નહિ, ત્રણસે ત્રેસઠ પાખંડીવ, શાખ સૂયગડાંગની. (સૂત્રકૃતાંગની.)
૨ એક કાંઈક સઈ કાંઈક ન સહે જમાલી પ્રમુખ સાત નીન્હવવત્, શાખ સૂત્ર ઉવવાઈ તથા ઠાણાંગના સાતમે ઠાણે.
૩ એક આઘું પાછું ઓછું અધિકું સદહે; ઉદકપેઢાલ પુત્રવત્, શાખ સૂત્ર સૂયગડાંગ બીજા શ્રુતસ્કંધના સાતમા અધ્યયને.
૪ એક જ્ઞાનાંતરાદિક તેર બોલને વિષે શંકા, કંખા વેદ બ્રુ-૧૨