________________
// લક્ષ્મી મંગળથી પ્રાપ્ત થાય છે, બુદ્ધિથી વધે છે અને કૌશલ્યથી મૂળ નાખે છે, એટલે કે, તે પુરૂષની . તાબેદાર દાસી બને છે, તેને છોડતી નથી, ૩ ઇંદ્રિય નિગ્રહ વગેરે સંયમવાળા જીવનથી પુરુષની લક્ષ્મી શોભાને પામે છે અને લેકેની પ્રશંસાનું પાત્ર બને છે. -
સંપત્તિ ઓછી છતાં ધનવાનની માફક વેશ ધારણ કરવાથી લેકમાં હાંસી થાય છે. અને આ ખર્ચ કરનાર જરૂર અનીતિઓર હશે, એમ લોકેમાં અનુમાન થાય છે. માટે પોતાની સંપત્તિ, આવક, જાતિ, વય અવસ્થા અને દેશને અનુરૂપ વેશ રાખનારે સદાચારી મનુષ્ય, સર્વત્ર પ્રેમનું પાત્ર બનવાથી ધર્મ ગ્ય, બને છે, : બુદ્ધિના આઠ ગુણેને ધારણ કરવા,
શાષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપહ, અર્થવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન. આ બુદ્ધિના આઠ ગુણ છે. તે સંક્ષિપ્ત અર્થે નીચે મુજબ છે Wશુશ્રષા–તત્વ સાંભળવાની રિછા.
શ્રવણ-તત્ત્વને સાંભળવું,
ગ્રહણ-યોગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું, . ધારણ-ગ્રહણ કરેલ ભૂલી નહિ જવું અર્થાત .
યાદ રાખવું. ३० श्री मङ्गलात्प्रभवति, प्रागल्भ्याच्च प्रवधते । दाक्ष्यात्त कुरुते मूलं, संयमात्प्रतितिष्ठति ।।
શ્રાદ્ધrmવિવા
* * *
*
*
2
: FE