________________
ના 1 ના તમામ પ્રકાર છે
:
-
આ રીતે સંપત્તિ ન્યાયને વશ છે. આવું વ્યાપાજિત ધન ગ્રહસ્થ જીવનમાં મુખ્ય સાધન હવાથી પાંત્રીસ. ગુણામાં તેને સૌથી મોખરે ધર્મરૂપે વસે છે. તેવા ધન વિના આજીવિકાદિ નિર્વાહના અભાવે ગહસ્થને સઘળી. શાસ્ત્રોત શભ કિયાએ અટકી પડે છે અને પરિણામે ધર્મ અને મોક્ષ પુરૂષાર્થથી પણ તે વંચિત બની જાય. શાસ્ત્રકારેને અહીં કેવળ ધનની મહત્તા ઈષ્ટ નથી પણ ગ્રહસ્થને. સંપત્તિ ન્યાયપૂર્ણ હોવી જોઈએ એ તાત્પર્ય છે.
ઉ) શિષ્ટાચાર પ્રસંશા જ્ઞાનથી વૃદ્ધ અથવા વયથી વૃદ્ધ પુરુષોની સેવા કરી, જેમણે ઉત્તમ શિક્ષા મેળવી હોય, તેવા જ્ઞાની, સદાચારી, ગંભીર અને ઉદાર પુરૂષોના આચારોની પ્રશંસા કરવી, તથા તેમના સુંદર આચારનું અનુકરણ કરવા પ્રયત્ન કરો, તે શિષ્ટાચાર. મસા કહેવાય છે. તેઓના આચરણ રૂપ શિષ્ટાચાર નીચે મુજબ છે.
લેકાપવાદને ભય, દીન દુઃખીયાનો ઉદ્ધાર કરવામાં આદર, ઉપકારીના ઉપકારને નહિ ભૂલવા ૩૫ કતજ્ઞતા, પિતાના સ્વાર્થને ત્યાગ કરીને અન્યની યોગ્ય પ્રાર્થનાને ભંગ ન કરવા રૂપ સુદાક્ષિય, ગુણી કે અવગુણી કેઈની પણ ખરાબ વાત હદયના અસદભાવ પૂર્વક બીજાની આગળ કરવા રૂપ નિદાને ત્યાગ. જેને સંભળાવવાથી અહિત ન થાય તે રીતે ગુણવાનોના ગુણની પ્રશંસા કરવી, આપત્તિમાં ७.वित्तीवोच्छेयंमि य, गिहिणो सीयंति सवकिरियाओ।
- -
-
-
'
'.
ના કારક , દાદા
-
A N N કરી
અ
ને
..
હ
131
: