________________
થઈ ગયા હાય છે અને તેથી તેમના કષાયે ઘણા પાતળા પડી ગયા હૈાય છે. કષાયની મંદતાથી તેમને સંસાર પ્રત્યે આસક્તિ હોતી નથી, વળી તેમને સવેગ અને વૈરાગ્ય પણ તીવ્ર પ્રકારના હાય છે. આવા જીવા સાધુ-ધમતા અધિકારી બને છે. પરંતુ સર્વ જીવેામાં એવું ઉત્તમ સત્ત્વ હાતુ નથી, તેથી જેએના વૈરાગ્ય તીવ્ર નથી છતાં પણુ જેઓ આત્મકલ્યાણની અભિલાષા ધરાવે છે, એવા જીવા ગ્રહસ્થ પ્રેમના અધિકારી ગણાય છે. આ ગૃહસ્થ ધમિએ પણ પેાતાના મનથી તે સ`પૂર્ણ ઉત્તમ ધર્મની જ અ અભિલાષા રાખે છે અને પેાતાને પ્રાપ્ત થયેલ શક્તિ અને સામગ્રી મુજબ દેવશરૂની ભક્તિ, શુભ ભાવનાપૂર્વક શ્રી ૫ચપરમેષ્ઠિ નમસ્કાર મહામ ત્રના પવિત્ર જાપ, દરેક કાય માં પેાતાની ભસિયા સજ" શકય યુતના, અને ઔચિત્યનું પાલન શક્તિ મજમ તપ, સુપાત્રદાન અને દીન દુઃખી પ્રત્યે અનુકપા અતિ (દયાની લાગણી) પૂર્વક તેમના દુઃ ખાન નિવારણ કરવા હમેશાં ៩ તત્પર રહે છે, તથા પવ વિગેરેના નૈમિત્તિક કર્તવ્યન પાલન કરે છે, તેથી તેઓ પણ પર'પરાએ ઉત્તમ ચેાગના અધિકારી મની, પેાતાના આત્માનુ શ્રેય સાધનારા મને છે.
આ રીતે ધમ ને આચરનારા અધા એક સરખા હાતા નથી તેથી તે આચરનારાઓના ભેદથી ધમના મે સે પડેલા છે જે ધમ જેને માટે ચાગ્ય હાય છે, તેજ ધર્મ તેને લાભકારક બને છે. દરેક વસ્તુ અધિકાર મુજમ જ ફળદાયક બને છે. ચેાગ્યતા પ્રાપ્ત કર્યાં વિના અનધિકારે કઈ
કાનુ