________________
મનુષ્ય જીવનમાં પ્રાપ્ત કરવા લાયક નવ સુધાર્ક ડા
चेतः सान्द्रतरं वचः सुमधुरं द्रष्टिः प्रसन्नोज्ज्वला, शक्तिः क्षान्तियुता मतिश्रितनया श्रीदनिदैन्यापहा । रुपं शीलयुतं श्रुतं गतमदं स्वामित्वमुत्सेकता - निर्मुक्तं प्रकटान्यहो नवसुधाकुण्डान्यमून्युत्तमे ॥ १ ॥
(૧) અત્યત કામલ ચિત્ત, (૨) અત્યંત મધુરવાણી; (૩) પ્રસન્નતાયુક્ત ઉજજવલ ષ્ટિ, (૪) સામ હાવા છતાં ક્ષમાશીલતા, (૫) ન્યાય માર્ગને અનસરનારી પ્રદ્ધિ (૬) સુપાત્ર અને અનુક'પાના. દાનમાં ઉપયેગમાં આવે તેવી લક્ષ્મી. (૭) રૂપની સાથે શીલ-સદાચારનેા સમેળ, (૮) અભિમાન દ્વેષ રહિત જ્ઞાન. (૯) અને શ્રીમતાઈ વખતે પણ નમ્રતા રહેવી. અમૃતના કુંડ સ્વરૂપ આ નવ સદ્ગુણા ઉત્તમ પુરૂષામાં પ્રગટપણે હોય છે. તાત્પ છે કે આ નવ ગુણાને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા એ દુર્લભ માનવ જીવનનું એક પરમ શ્રેષ્ઠ કવ્ય છે,
એ