________________
છે. તેની અંતગત શૌચ, સાષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાન રૂપ પાંચ નિયમને પણ સમાવેશ થઈ જાય છે.
પર
(૩) આસન.
સાધનાને ઉપયાગી આસનાનુ વર્ણન આ પુસ્તકમાં આત્મ જ્ઞાનનાં સાધન નામના પ્રકરણમાં અગાઉ થઈ ગયું છે.
6
"
(૪) પ્રાણાયામ.
'
શ્વાસ પ્રશ્વાસની ગતિના નિરેધ કરવા તેનું નામ પ્રાણાયામ છે. યાગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં તે હકીકત વિસ્તારથી બતાવવામાં આવી છે, છતાં મુક્તિના સાધનરૂપ ધ્યાનમાં પ્રાણાયામને આચાય શ્રી એકાંતે ઉપચાથી માનતા નથી. પ્રાણાયામથી મનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત થવાને બદલે ઉલટા કલેશ થાય છે. પેાતાના અનુભવથી લખેલા ખારમા પ્રકા શમાં તેઆશ્રી ફરમાવે છે કે રેચક પૂરક તથા કુંભક કરવાના અભ્યાસક્રમ વિના પણ અમનસ્કતા પ્રાપ્ત થતાં પ્રયત્ન વિના પ્રાણ પેાતાની મેળે જ કાબુમાં આવી જાય છે. એકવાર આત્માએ બહિરામદશાના ત્યાગ કરી અતરામપ બની પરમાત્મા સાથે તન્મયતા કરી એટલે પ્રાણાચામાદ્રિ કાંઇ ઉપયેાગનાં નથી. ઇન્દ્રિય જય કરી અમનસ્કતા સિદ્ધ કરવી જોઈ એ. એ સિદ્ધ થતાં પ્રાણાયામ એની મેળે સિદ્ધ થાય છે. ગુરૂ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરી