________________
૪૮૮:
વિના ધ્યાન સંભવતું નથી અને ધ્યાન વિના નિષ્કપ સમભાવ પ્રાપ્ત થતું નથી. તેથી બન્ને એક બીજાનાં કારણ રૂપ છે. અર્થાત્ ધ્યાન અને સમભાવ એ બન્નેનું સમાન મહત્વ છે. એક આલંબનમાં અંતમુહૂર્ત પર્યંત ચિત્તની સ્થિરતા તે ધ્યાન. તેના બે ભેદ છે, ધર્મધ્યાન અને શુકલધ્યાન. તે અને પ્રકારનાં ધ્યાન કેવળજ્ઞાન રહિત સગીને હોય છે અને અાગીને એગના નિરોધ રૂપ ધ્યાન હેય છે. સગી કેવલીને માત્ર ચાગ નિરોધ કરવાના સમયે શુકલધ્યાન હોય છે ધ્યાન એક આલંબનમાં મુહૂર્ત સુધી સંભવે છે, ત્યારબાદ ચિતા એટલે તત્વનું ચિંતન હોય અથવા બીજું આલંબન લેવામાં આવે તે બીજું ધ્યાન હેય, એમ જુદાજુદા વિષયના આલંબનથી ધ્યાનનો પ્રવાહ લંબાવી શકાય છે.
મિત્રી, પ્રમેહ, કરૂણું અને માધ્યચ્ય. (ચાર ભાવનાઓનું સંક્ષિપ્ત સ્વરૂપ)
ધર્મધ્યાનને પ્રવાહ ચાલુ રાખવા માટે એટલે તૂટતા ધ્યાનને ધ્યાનાક્તરની સાથે અનુસંધાન કરવા મંત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્ય એ ચાર ભાવનાઓને આત્મામાં જોડવી કારણ કે મૈત્રી આદિ ભાવનાની યોજના તુટતા ધ્યાન માટે રસાયણ રુપ છે.
કોઈ પ્રાણ પાપ ન કરો, કઈ દુઃખી ન થાઓ, આખું જગત મુક્ત થાઓ આંવી બુદ્ધિ તે મવી ભાવના કહેવાય છે.