________________
૪૮૦
વિનીતપણું', (૧૩) જ્ઞાનાભ્યાસ, (૧૪) તપશ્ચર્યા (૧૫) ત્યાગ એટલે દાન, (૧૬) વારંવાર ધ્યાન, (૧૭) તીની પ્રભાવના, (૧૮) ચતુર્વિધ સઘને સમાધિ ઉપજાવવી તથા સાધુઓની વૈયાવચ્ચ કરવી, (૧૯) અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ કરવું અને (૨૦) સમ્યગ્દર્શનની નિમળતા રાખવી, આ વીશ સ્થાનકોનુ' મન, વચન, અને કાય થી સેવન કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે.
નીચગાવ-મીજાની નિંદા, ખીજાની અવજ્ઞા અને બીજાના ઉપહાસ, બીજાના સદ્ગુણ્ણાના લેપ કરવા, છતા કે અછત. ખીજાના દોષનું કથન કરવું, પેાતાની પ્રશ'સા કરવી, પેાતાના છતા અછતા ગુણુના વખણુ કરવા, પેાતાના ઢાષાને ઢાંકવા અને ાતિ વિગેરે આઠ વસ્તુએના મદ એ સ નીચ ગાત્ર કમનાં કારણા છે.
ઉચ્ચગેાત્ર નીચ ગોત્ર કમબંધનનાં કારણેાથી વિપરીત વન, ગવ રહિતપણું, અને મન વચનકાયાથી વિનય કરવા તે સ` ઉચ્ચગેાત્ર કબ ધનનાં કારણેા છે.
અત્તરાય ક. કઈ દાન આપતા હોય તેના સબધમાં, કોઈ દાન લેતા હોય તેના સબધમાં, શુભ કા માં શક્તિ ફેરવવાના સબંધમાં, ભેળ અને ઉપભાગના સખધમાં કારણે કે વગર કારણે કેાઈને વિઘ્ન કરવું, 'તરાય કરવા તે 'તરાય ક બંધનનાં કારણેા છે.
આ પ્રમાણે કર્મબંધનનાં કારણે! (આશ્રવે!) સમજી