________________
SHA
સાધુ પુરૂષોની નિંદા કરવી, ધ કરવા તત્પર થયેલાઆને વિદ્ઘ કરવું, મધુ માંસ ભક્ષણ કરનારાઓ પાસે તેમના એ મધુ માંસ ભક્ષણ પ્રવૃત્તિની પ્રશ'સા કરવી, વ્રત ધારીઓને વારવાર અંતરાય કરવા, તેમની પાસે સ'સારી અવસ્થાના અવિરતિપણાના ગુણો કહેશ અને ચારિત્રને દુષિત કહેવુ', શાન્ત થયેલા કષાય, નાકષાયની ઉદ્દીરણા કરવી વિગેરે સામાન્યથી ચારિત્ર મેાહનીય કમ બાંધવાનાં કારણો છે.
નરક આયુષ્ય. પૉંચેન્દ્રિય પ્રાણીના વધ, ઘણો આ રંભ, ઘણા પરિગ્રહ, નિર્દયતા, માંસનુ ભાજન, લાંખેાકાળ વેર રાખવું, રૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ, પ્રથમની ત્રણ અશુભ લેશ્યા, અસત્ય ભાષણ, પારકું દ્રવ્ય હરણ કરવું, વારવાર અન’ગ સેવા, અને ઇન્દ્રિયની પરાધીનતા વગેરે નરક આયુષ્ય મધનાં કારણા છે.
તિર્યંચ આયુષ્ય. ઉન્માગ ના ઉપદેશ, (ખાટા માર્ગે ચાલવાના ઉપદેશ) ધર્મ માર્ગના નાશ, ચિત્તની મૂઢતા, આ ધ્યાન, કરેલા પાપને છુપાવવા રૂપ શલ્ય સહિતપણું, કપટ, આર’ભ, પરિગ્રહ, શિયલમાં તથા વ્રતમાં અતિચાર સહિતપણુ, નીલ તથા કપાત લેસ્યા અને અત્યાખ્યાનાવરણીય કષાય, આ સતિય ચ આયુષ્ય અધનનાં
કારણેા છે.
મનુષ્ય આયુષ્ય. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા અને સરલતા, કપાત અને પીત લેશ્યા,
'