________________
-
૪૫૮
- અહીં સુધી ભેદનયથી રત્નત્રયીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. હવે પછીના પ્રકરણમાં પ્રથમ અભેદનયથી રત્નત્રયીનું સ્વરૂપ બતાવવા પૂર્વક આત્મજ્ઞાનનું પ્રાધાન્ય બતાવી આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કમિક સાધનોનું સંકલનાબદ્ધ વર્ણન કરવામાં આવશે અને તે મુજબ આત્મજ્ઞાનની પ્રાપ્તિના વાસ્તવિક ઉપાયના પુનઃ પુનઃ અભ્યાસના બળથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પરિણામે રત્નત્રયીના માર્ગમાં સર્વથા આગળ વધી અંતે સર્વ કર્મનો ક્ષય કરી આત્મા પરમાનંદ સ્વરૂપ મોક્ષને અધિકારી થાય છે. -
-
-
-
એકવીશ ગુણોના નામો ૧ અશુદ્ર.
| ૧૨ ગુણરાગી. ૨ પ્રશસ્ત રૂપવાળે. ૧૩ સારી કથા કરવાવાળો. ૩ શાન્ત પ્રકૃતિવાન. ૧૪ સારા કુટુંબના પક્ષવાળે. ૪ કપ્રિય.
૧૫ દર્ઘદશ. ૫ અક્રર.
૧૬ વિશેષ જાણાર. ૬ પાપભીરૂ.
૧૭ વૃદ્ધને અનુસરનાર. ૭ અશઠ.
૧૮ વિનયવંત. ૮ દક્ષિણ્યતાવાન. ૯ લજજાળુ
૧૯ કૃતજ્ઞ. ૧. દયાળુ,
૨૦ પરહિતકારી. ૧૧ મધ્યસ્થ અને સૌમ્યદ ઇ. ૨૧ લબ્ધલક્ષી
'