________________
૪૪૧
અને અધ્યાત્મ માર્ગનું સ` રહસ્ય તેમાં ગુથાયેલું છે. અહીં છએ આવશ્યકને અતિ સક્ષેપમાં વિચારીએ.
સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરૂવ`દન, પ્રતિક્રમણ, કાચાત્સગ અને પ્રત્યાખ્યાન, આ છ આવસ્યકનાં નામે છે.
શ્રી જિનેશ્વર દેવાએ ફરમાવેલા મુક્તિમાગ એ પ'ચાચારના પાલન સ્વરૂપ છે. આવશ્યક ક્રિયાથી પાંચે આચારનું પાલન અને શુદ્ધિ નીચે મુજબ થાય છે. સાવદ્યયેાગનુ વન અને નિરવદ્ય ચેાગાનું સેવન ’ એ સ્વરૂપ સામાયિક વડે ચારિત્રાચારની શુદ્ધિ થાય છે.
'
શ્રી જિનેશ્વરાના સદ્ભૂત ગુણ્ણાના ઉત્કીન સ્વરૂપ ચતુવિશતિ સ્તવવડે દનાચારની વિશુદ્ધિ થાય છે.
જ્ઞાનાદિ ગુણાથી યુક્ત એવા ગુરૂઓને વંદન કરવાથી જ્ઞાનાચાર આદિ આચારાની શુદ્ધિ થાય છે.
જ્ઞાનાદિક ગુણેમાં થયેલી સ્ખલનાઓની વિધિપૂર્વક નિદા આદિ કરવારૂપ પ્રતિક્રમણ વડે જ્ઞાનાદિ તે તે આચારાની શુદ્ધિ થાય છે.
પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા એવા ચારિત્રાદિના અતિચારાની ત્રણચિકિત્સા સ્વરૂપ કાયાત્સગવડે શુદ્ધિ થાય છે અને તેથી ચારિત્રાદિ આચારાની શુદ્ધિ થાય છે.
મૂલ–ઉત્તર ગુણાને ધારણ કરવારૂપ પચ્ચક્ખાણ વડે તપાચારની શુદ્ધિ થાય છે.