SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ નિમ`ળ એવા દન, જ્ઞાન અને ચારિત્રરૂપ મૂળ ગુણાને મલિન કરનાર જે ક્રોધ, લાભ અને મેહાદિ દોષો છે, તે અધાયના નિગ્રહ કરવાનુ` સામર્થ્ય શ્રી જૈન શાસનરૂપી તીની આરાધનામાં રહેલું છે, એ પવિત્ર શાસનની નિમળ આરાધના ભન્ય જીવાને સદાકાળ મળતી રહે એવી શુભ ભાવનાને વ્યક્ત કરતી અ‘તિમ ગાથાને કહીને પ્રાથના સૂત્રની સમાપ્તિ કરવામાં આવે છે. सर्वमंगल मांगल्यं, सर्वकल्याणकारण । प्रधानं सर्वधर्माणां जैन जयति शासनम् ॥ ५ ॥ સવ' મ'ગલેાનુ` માંગલ્ય, સ કલ્યાણેાનું કારણ તથા સર્વ ધર્મોમાં પ્રધાન, એવું શ્રી જૈન શાસન ( ત્રિકાળ અને ત્રિાકમાં ) વિજયવંત છે. gy વિશ્વમાં જેટલાં દ્રવ્ય અને ભાવ મગળે છે, તે સખ્ત મંગલાનું માંગલ્ય શ્રી જૈન શાસનમાં રહેલું છે. જેનાથી હિત સધાય તે મ'ગળ. હિત ધર્માંથી જ સાય છે. હિત સાધનારો ધમ તેને જ કહેવાય કે જે અહિતનાં મૂળરૂપ ભવ અને કર્માંના ક્ષયનુ' સાધન અને, કમ અને ભવને ન ગાળી આપે તે ધમ પણ મંગળ સ્વરૂપ ન ગણાય. કક્ષય કે ભવક્ષય વિના જીવનું વાસ્તવિક કે હ ંમેશનું હિત સાધી શકાતુ· નથી. હિત સર્વ જીવાને ઈષ્ટ છે. ઈષ્ટ પદાર્થને સૌ કોઇ મ`ગળરૂપ માને છે. જૈન શાસન સર્વ ઈષ્ટનું સાધક છે, તેથી સવ` મ'ગલાનું માંગલ્ય છે, એક કહેવું સĆથા સત્ય છે. હિતને સાધી આપનાર સર્વ માંગલિક ધર્મોનુ નિરવધ નિધાન શ્રી જૈન શાસન છે. શ્રી જૈન શાસન એ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy