________________
દિના અનુભવને પણ બ્રાન્ત માનવે પડશે અને તે કેઈમે પણ ઈષ્ટ નથી. રાગાદિ દેને સ્વયં જીતનારા છે તેમ સદુપદેશાદિવડે ભગવાન અન્યને જતાવનારા પણ છે.
તિનાબં તારચા–તરેલાને તારનારાઓને. સમ્યજ્ઞાન, - દર્શન ચારિત્રરૂપ નાવવડે ભવસમુદ્રને તરી ગયેલા અને - બીજાઓને પણ તારનારા ભગવાન છે.
સુદ્ધાનં વોયા–બોધ પામેલાને, બોધ પમાડનારાએને. અજ્ઞાનનિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાજીવાદિ રૂપ તત્ત્વને સ્વસંવિતિ જ્ઞાનવડે -જાણનારા અને બીજાઓને પણ બોધ પમાડનારા ભગવાન છે. | મુત્તા મોર IIT-મુક્તોને, મુકાવનારાઓને. ચાર ગતિમાં વિચિત્ર પ્રકારના વિપાકને આપનાર કર્મના બંધનથી મુક્ત થયેલા હેવાથી ભગવાન મુક્ત-કૃતકૃત્ય-નિતિર્થ છે. અને બીજાને કર્મના બંધનથી મુકાવનારા પણ ભગવાન છે.
હવે ત્રણ આલાપકે વડે અનુક્રમે ભગવાનને પ્રધાન ગુણ, અક્ષય સ્થિતિ અને ઉત્કૃષ્ટ ફલને બતાવનાર નવમી પ્રધાન ગુણપરિક્ષય પ્રધાનફલાવાત્મભય અથવા મેક્ષ નામની નવમી સંપદા કહે છે.
સવનૂii સંવરિલી-સર્વજ્ઞને, સર્વદશીને નિરાવરણ હેવાથી સર્વ વસ્તુને જેણનારા તથા સર્વવસ્તુને જેનારા.
'सिवमयलमरुअमर्णतमक्खयमव्वाबाहमपुणरावित्तिसि