________________
જાપમાં પ્રગતિ ઈચ્છનારે નીચેના નિયમાનુ ચીવટથી પાલન કરવુ જરૂરી છે.
(૧) ૬ સનાના ત્યાગ.
(૨) અભક્ષ્ય ભક્ષણના ત્યાગ
(૩) શ્રી જિનપૂજન આદિ શ્રાવકાચારનું પાલન, તથા યથાશક્તિ તપ-૪૫ ધ્યાન અને આવશ્યક ક્રિયાએ. (૪) ખાહ્ય જીવનમાં ખાસ કરીને પ્રમાણિકતા અને નીતિમત્તાનુ` પાલન-રક્ષણ,
(૫) ત્રણ સધ્યાએ વિશ્વકલ્યાણની શ્રેષ્ઠ ભાવનાંપૂર્ણાંક આછામાં ઓછા માર માર નવકાર મત્રના નિયમિત જાપ, (૬) શ્રી નમસ્કાર મહામત્રના ધારકને પેાતાના પરમ ખાંધવ લેખી તેમના સુખ-દુઃખમાં પરસ્પર સહાનુંભૂતિપૂર્ણ વ્યવહાર રાખવા.
(૭) પંચ પરમેષ્ટિ નમસ્કાર પ્રત્યે પ્રીતિ ભક્તિ જગાડે તેવું વાંચન દિવસમાં ઘેાડીવાર પણ દરરોજ નિયમિત કરવું. (૮) આરાધકાને નમસ્કારની આરાધનામાં ઉત્તેજન મળે, એ હેતુથી સાહિત્યની વૃદ્ધિ, અનુભવની સામગ્રી, તથા જાપના અભ્યાસક્રમની વિધિ, આદિ ચેાજનાએ દ્વારા માર્ગદર્શન આપવાના પ્રયત્ના કરવા અને કરાવવા.