________________
૩૪૪
સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વ. પરિણામ એ સાધુ ધર્મ છે.
આ રીતે પચપરમેષ્ઠિને એળખાવનારા ગુણેા ૧૨+૮ ૩૬૨૫+અને ૨૭ મલી કુલ ૧૦૮ થાય છે. પરમેષ્ટિએના ગુણ્ણાનુ' વારવાર ચિંતન કરવાથી આપણું મન નવકારમાં એકાગ્ર બનતુ' જાય છે.
નમસ્કારના પ્રથમ પાંચ પટ્ટાથી આ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર થાય છે, તેથી જ તેને પરમેષ્ઠિ નમસ્કાર, પરમેષ્ઠિ મત્ર, ૫'ચપરમેષ્ઠિ નમસ્કાર કે પચપરમેષ્ઠિ મત્ર કહેવામાં આવે છે.
પચનમસ્કાર એટલે પાંચને કરાયેલેા નમસ્કાર. તેનેા ખીને અ પંચાંગ નમસ્કાર થાય છે. પ'ચાંગ નમસ્કાર એટલે બે હાથ, એ ઢી'ચણુ અને મસ્તક મલી પાંચ અગાને ભેગાં કરીને કરવામાં આવતા નમસ્કાર.
નમસ્કાર ચૂલિકાના વિચાર.
પચ નમસ્કાર કેવા છે ? તે માટે પછીના ચાર પદોમાં એટલે કે ચૂલિકામાં બતાવવામાં આવ્યું છે કે-આ પાંચને કરેલા નમસ્કાર સર્વ પાપોના પ્રણાશક છે. પણાશક એટલે અત્યંત નાશ કરનાર-જડમૂળથી પાપને ઉખેડી નાખનાર. સામાન્ય ઉપર ઉપરથી નાશ થયેા હાય તા વસ્તુ ફરી ઉત્પન્ન થાય, પણ તેના અત્યંત નાશ કે મૂળથી નાશ થયેા હાય તે ફરી કદી પણ થાય નહિ.
મનુષ્યને જે દુ:ખ, કષ્ટ અને આપત્તિને અનુભવ