________________
પછી પાપપ્રતિઘાત અને ગુણબીજોધાન નામનું પંચસૂત્રમાંનું પ્રથમ સૂત્ર પ્રણિધાનપૂર્વક ગણી જવું. એ ન આવડતું હોય તે અમૃતવેલીની સઝાય અથવા નીચેના મહા મંગળકારી સૂત્રથી આત્માને ભાવિત કરે. 'चत्तारि मंगलं-अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवलिपन्नत्तो धम्मो मंगलं।'
–ચાર પદાર્થો મંગલ છે–(૧) અરિહત મંગલ છે, (૨) સિદ્ધ મંગલ છે, (૩) સાધુએ મંગલ છે અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ મંગલ છે.
'चत्तारि लोगुत्तमा-अरिहंता लोगुत्तमा । सिद्धा लोगुत्तमा । साहू लोगुत्तमा । केवलि पन्नत्तो धम्मो लोगुत्तमो।'
–ચાર પદાર્થો લેકમાં ઉત્તમ છે –(૧) અરિહતે લેકમાં ઉત્તમ છે, (૨) સિદ્ધો લેકમાં ઉત્તમ છે, (૩) સાધુએ લેકમાં ઉત્તમ છે અને (૪) કેવલિપ્રરૂપિત ધર્મ લેકમાં ઉત્તમ છે.
ત્તર સરળ ઘવજ્ઞાન अरिहंते सरणं पवजामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ।'