________________
૯૬
ત્યાગ કરી શકે નહિ, તે માણસ અત્યત કાયર ગણાય. અને એવા નિઃસત્ત્વ માણસ દુષ્કર એવા ચારિત્ર ધર્મોને પાળવા માટે કેવી રીતે સમ ખની શકે ? અર્થાત ચારિત્ર પાળવા સમ ખની શકતા નથી, કારણ કે ચારિત્રમાં તા પેાતાનું સર્વસ્વ ખાદ્ય અને અભ્યતર જે કંઈ છે તે તમામના ત્યાગ કરવાના છે. સ્વપણાને તથા પેાતાની માન્યતાઓને પણ છેડીને કેવળ ગુરૂને સમર્પિત રહેવાનુ છે. જેનામાં સ્થૂલ ત્યાગ કરવા જેટલી પણ ઉદારતા નથી, તે અતરંગ સૂક્ષ્મ ત્યાગ શી રીતે કરી શકવાના હતા ? તાત્પ એ છે કે શકિત અનુસાર જે ખાદ્દા ઉચિત દાન કરે છે, તે જ ઉત્તમ ચેાગના સાચા અધિકારી છે, કૃપણ માણસાને કયાંય અધિકાર મળતા નથી. અને કદાચ મળી જાય તે પણ તેમાં સફળતા થતી નથી. માટે જ જીવનમાં ઉદારતા કેળવવા માટે હંમેશાં કઈ ને કઈ દાન ધર્મનું આચ રણ કરવું જરૂરી છે. ઔદાય ગુણ અનેક ગુણ્ણાની ખાણ છે, ઉદાર પુરૂષ સળગતી અગરબત્તી જેવા હોય છે. તેઓ પાતે ખળીને પણ ખીજા અનેકને સુગધ આપે છે. અને આસપાસના વાતાવરણને પણ મઘમઘાયમાન બનાવે છે. એવા ઉદાર શ્રાવકા જ પેાતાના જીવનની પવિત્રતાથી અને ઉદારતાથી વિશ્વમાં જૈન શાસનના પ્રભાવ વિસ્તારે છે.