________________
૧૯૪
નહિ. ચારીના માલ ખરીદવા નહિ. રાજ્યના હિતમાં થયેલ કાયદાઓનુ ઉલ્લંઘ ́ન કરવુ' નહિ. દાણચારી કરવી નહિ. માલમાં કે।ઇપણ પ્રકારની ભેળસેળ કરવી નહિ. ખેાટાં તાલ કે ખાટાં માપ રાખવાં નહિ. કામલેગ સમધી તીવ્ર અભિલાષા રાખવી નહિ. લાજ મર્યાદાના ભુગ કરનારૂ વર્તન કરવુ' નહિ.લીધેલા પરિગ્રહ પરિમાણુના આશય ઘવાય તેવી રીતે સખ્યા, તાલ, કે ભાવ આંકવામાં ગરબડ કરવી નહિ, કાઈપણ દિશમાં જવાનુ' જેટલુ' પ્રમાણુ સ્વીકાર્યુ હાય તેનુ ઉલ્લુ ધન કરવું નહિ, અભક્ષ્ય અન તકાયના ત્યાગ કરવા, પંદર કાંદાનના તથા કષાય,પારધી વિગેરેને પાષવાને ધંધા કરવા નહિ. હળ, ખાંડથી, સાંબેલું, અગ્નિ, વિગેરે પાપનાં સાધના અને ત્યાસુધી બીજાને ન આપવાં. પ્રમાણથી અધિક ઉપભાગની વસ્તુ ન રાખવી. અતિ વાચળપણું ન રાખવુ', મમ ભેદી વચના ન ખાલવાં, ખીજા હસે અને આપણી ઠેકડી થાય તેવી ભાંડ જેવી ચેષ્ટાઓ ન કરવી. કામ ચેષ્ટા એટલે આંખના કટાક્ષ વિગેરે ન કરવાં. મન, વચન અને કાયાને નિષ્પાપ મનાવવાના પ્રયત્ન કરવા. તે માટે રાજ આછામાં ઓછી બે ઘડીવાળુ' ૪૮ મિનિટ પન્તનું સામાયિક નામનું અનુષ્ઠન કરવું. એછામાં ઓછી જરૂરીઆતથી રહેતાં શીખવું, સાંસારિક પ્રવૃત્તિએની મર્યાદા કરવી. પ દિવસે સાવઘ વ્યાપારને ત્યાગ કરી, પવિત્ર સ્થાનમાં ધમ
ધ્યાન કરવા માટે પૌષધ કરવા. સાધુ સાધ્વીને અતિશિ
: :
માનીને તેમને શુદ્ધ આહાર પાણી વહેારાવવાં. તથા ખીજી