________________
૨૮૫
૫ તોલ–સોપારી, એલચી વિગેરે મુખવાસ ખાવાનું માપ ધારવું..
૬ વસ્ત્ર—દિવસમાં અમુક વસ્ત્ર પહેરવાની સ ખ્યા. ધારવી.
૭ કુસુમ–સુંઘવાની વસ્તુનું વજન ધારવું.
૮ વાહન–ગાડી, ઘોડા, ઊંટ, મોટર, ટ્રેઈન, ટ્રામ, બસ, આદિ વાહનોમાં બેસવાની સંખ્યા ધારવી.
૯ શયન-ઇંચ્યા, આસન, ગાદી ઉપર બેસવાની સંખ્યાનું માપ ધારવું.
૧૦ વિલેપન–શરીરે વિલેપન કરવાની વસ્તુનું માપ કરવું.
૧૧ બ્રહ્મચર્ય યથાશક્તિ તે વિષે નિયમ ધાર.. ૧૨ દિશિ–દશે દિશામાં જવાની મર્યાદા બાંધવી. ૧૩ નાન-સ્નાનની ગણતરી કરવી.
૧૪ ભાત પાણી–ભે જન પાણીનું વજન ધારવું. - પૃથ્વીકાય-માટી, ખારે, ચાક, મીઠું, આદિ વાપરવાનું પરિમાણ ધારવું.
અપકાય–પાણી પીવાનું તથા વાપરવાનું વજન ધારવું.
તેઉકાયન્ચુલા, દીવાનું પરિમાણ કરવું.