________________
૨૭૭
ઘણા વખત સુધી નરકની વેદના ભાગવવી પડે તેને તાત્ત્વિક મીઠાશ કેમ કહેવાય ? જેનુ પરિણામ દુ:ખદાયી આવે તેમાં મીઠાશ હાય તા પણ તે મીઠાશ ન કહેવાય, માટે મધના વિવેકી પુરુષોએ ત્યાગ કરવા જોઇએ.
ઉપર બતાવવામાં આવેલ મદિરા, માંસ, માખણુ અને મધ આ ચાર અભક્ષ્ય મા વગય ગણાય છે. તેમાં ઘેાર હિસા સમાયેલી છે. તેથી ધર્મપ્રેમી, દયાળુ અને પેાતાના કલ્યાણ ઈચ્છુક આત્માએએ તેના સત્વર ત્યાગ કરવા જોઈ એ. •
પાંચ પ્રકારના બરડા પ્રમુખનાં ફળે.
ઉખરડાનાં, વડનાં, પીપરનાં, કાકઉદુ'ખરનાં અને પીપળાનાં ફળ ઘણાં ત્રસ જતુએથી ભરપુર હાય છે, તેથી તે પાંચે વૃક્ષનાં ફળે. કદીપણ ખાવાં નહિં. બીજી ખાવાનુ મળ્યું ન હેાય અને શરીર ક્ષુધાથી દુખળ થઈ ગયુ. હાય તે પણ પુણ્યાત્મા પ્રાણી ઉ ખરાદિક વૃક્ષનાં ફળ ખાતા નથી. બત્રીસ અન'તકાય.
૧ સુરણ. ૨ લસણ. ૩ લીલી હળદર. ૪ બટાકા. (આલુ) ૫ લીલેાકચુરા. ૬ સતાવી. છ હીરલીક’૬. ૮ કુંવાર. ૯ થાર. ૧૦ ગળેા. ૧૧ સકરીયા. ૧૨ વશકારેલા, ૧૩ ગાજર. ૧૪ લુણી, ૧૫ લેાઢી. ૧૬ ગિરિકણિકા. ૧૭ કુમળા પાંદડા, ૧૮ ખરસૈંયા. ૧૯ થેકનીભાજી. ૨૦ લીલીમેથ ૨૧ લુલીના ઝાડનીછાલ. ૨૨ ખીલાડા. ૨૩ અમૃતવેલી, ૨૪ મુલાનાકદ ૨૫ ભૂમિફાડા ( ખિલાડીના ટોપ)