________________
૩૪
૧૪. બુદ્ધિના આઠ ગુણેને ધારણ કરવા ૧૫. નિરંતર ધર્મ શ્રવણ કરે ૧૬. અજ વખતે ભેજન ન કરવું ૧૭. ભેજનના કાળે ભેજન કરવું ૧૮. પરસ્પર બાધ ન આવે તેમ
ત્રિવર્ગનું સેવન કરવું ૧૯. ઔચિત્યપૂર્વક સેવા કરવી ૨૦. હંમેશાં કઈ વાતમાં કદાગ્રહ ન રાખો ૨૧. ગુણના પક્ષપાતી થવું ૨૨. નિષિદ્ધ દેશમાં અને નિષિદ્ધ કાળમાં
જવા આવવાને ત્યાગ કરે ૨૩. બલાબેલને વિચાર કરી કાર્યને
આરંભ કરવો ૨૪. સદાચારમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ
એવા પુરૂની સેવા કરવી : ૨૫. પિષ્ય વર્ગનું પિષણ કરવું ૨૬. વિચારીને કાર્ય કરવું ૨૭. વિશેષજ્ઞ થવું ૨૮. કૃતજ્ઞ બનવું ૨૯ લોકપ્રિય થવું ૩૦. લજજાળું થવું ૩૧. દયાળુ થવું ૩૨. સૌમ્ય પ્રકૃતિવાળા થવું ૩૩. પરોપકારના કાર્યમાં પ્રવીણ થવું
--
૪૪
૪૫