________________
૫૧
6
વળી શ્રૃગોતિ કૃતિ શ્રાવ: ' અર્થાત્ ‘જે સાંભળે એનું નામ શ્રાવક' એ પ્રમાણે શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ થાય છે. અહી' પ્રશ્ન એ થાય છે કે શુ' સાંભળવુ' ? જગ તમાં સાંભળવાનુ તે ઘણુ‘ છે અને સ’ભળાવનારા પણુ સંખ્યાઅંધ છે. એટલે તેનું પણ સ્પષ્ટીકરણ કરતાં પૂ. દેવન્દ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે
સંવત્તÇળાઇ, પથિક, નરૂના મુળરૂં ય । સામાયર પરમ, નો વધુ તે સાવળ વિંતિ । o ॥
અ—જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે, એવા જે કોઈ માણસ પ્રતિદિન સાધુજન પાસે, સાધુ સામાચારી (મુનિઓના પવિત્ર જીવન સબધી ચર્ચા ) અને શ્રાવકની સામાચારી ( શ્રાવકાની ફરજો) સાંભળે છે તે નિશ્ચયથી શ્રાવક કહેવાય છે.
નિર'તર ધમ શ્રવણુ કરવામાં અનેક લાભેા સમાયેલા છે. તે વાત આજ પુસ્તકમાં માર્ગોનુસારિતાના ૧૫ મા ગુણુપ્રસગે કહેવાઈ ગઈ છે.
શ્રાવક ધર્મનુ પાલન કરવાની ઈચ્છાવાળાએ બાર વ્રતા ધારણ કરવા જોઈ એ. તે ખાર ત્રતાના ત્રણ વિભાગે પાડવામાં આવ્યા છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણુ વ્રત અને ચાર શિક્ષાવ્રત, મુનિરાજોના પાંચ મહાવ્રતથી નાના હોવાથી તેને અણુવ્રત કહેવામાં આવે છે. છઠ્ઠું', સાતમ્' અને આઠમું વ્રત પાંચ અણુવ્રતને ગુણુ કરનાર હોવાથી તેને ગુણુવ્રત