________________
૨૦૭
પ્રભુના બિબે હજારે પ્રાણીઓથી પૂજાયા છે. પ્રભુનું નામ હજારો જીવને તારનારું બન્યું છે, પ્રભુનાં ચારિત્રે હજારેને પ્રેરણું આપનારાં થયાં છે.
સમુદ્ર જેટલું ભાજન–પાત્ર હોય, નીલગિરિ એટલે મણીપુંજ-શાહીને ઢગલે હેય, પૃથ્વી જેટલું પડ-કાગળ હોય, સુરતરૂની શાખા કલમ હેાય અને સાક્ષાત્ ભગવતી સરસ્વતી દેવી લખનાર હોય તે પણ શ્રી વીતરાગ પરમાત્માના ગુણોની સંખ્યાને પાર પામી શકાય તેમ નથી. તેથી અનંતકાળે પણ તે સર્વોચ્ચ પુરૂષના ગુણોની સંખ્યા લખી શકાય તેમ નથી.
પ્રભુ નીરોગી છે, હું રાગી છું. પ્રભુ અષી છે, હું દ્વેષી છું, પ્રભુ અકોધી છે, હું કોધી છું. પ્રભુ અકામી છે, હું કામ છું. પ્રભુ નિર્વિથી છે, વિષયી છું. પ્રભુ અમાની છે, હું માની છું. પ્રભુ અભી છે, હું લેભી છું. પ્રભુ આત્માનંદી છે, હું પુદ્ગલાનંદી છું. પ્રભુ અતીન્દ્રિય સુખના ભોગી છે, હું વિષય સુખને ભેગી છું પ્રભુ સ્વભાવી છે, હું વિભાવી છે. પ્રભુ અજર છે, હું સજર છું. પ્રભુ અક્ષય છે, હું ક્ષય પામવાવાળે છું. પ્રભુ અશરીરિ છે, હું શરીર ધારી છું. પ્રભુ અચળ છે, હું ચંચળ છું. પ્રભુ અમર છે, હું મરણ પામવાવાળે છું. પ્રભુ નિદ્રારહિત છેહનિદ્રા. સહિત છું. પ્રભુ નિર્મોહી છે, હુ મેહથી મુંઝાએલ છું. પ્રભુ હાસ્ય રહિત , હુ હાસ્ય સતિ છું. પ્રભુ રતિ અરતિ રહિત