________________
ભણવાની ઈચ્છા થાય છે, તેથી બીજા પ્રકરણમાં ધર્મનું લસણ બતાવવામાં આવ્યું છે. સામાન્ય બાધવાળા બાળ જીને પણ સમજવું સરળ પડે તે હેતુથી તે આખું પ્રકરણ પ્રશ્રનેત્તર પદ્ધતિથી રજુ કરવામાં આવ્યું છે. પૃષ્ટ ૫૦થીદપ
(
) ..*
*
જ ''TVના
આવતા કાજ
જપ કરવા
ધર્મ તત્વને જાણ્યા પછી જીવનમાં તેની આરાધના કરવાની સ્વાભાવિક તમન્ના જાગે છે. વિવેકી પુરૂષે માટે આરાધવા લાયક કેઈ પ્રધાન તત્વ હેય તે તે દેવ, ગુરૂ અને ધર્મ છે. તેથી ત્રીજી પ્રકરણમાં દેવ ગુરૂ અને ધર્મની ઓળખાણરૂપ સમ્યગદર્શનનું સ્વરૂપ બતાવવામાં આવ્યં છે. આ તત્ત્વત્રયીની સમ્યગ ઓળખાણ જીવને ધર્મમાર્ગમાં નિશ્ચલ બનાવનાર છે. પ્રદ ૬૬ થી ૧૧૩,
તત્વત્રયીની સાચી ઓળખાણથી સમ્યગદર્શન સ્થિર બને છે. આ સમ્યગ્દર્શનને દિન પ્રતિ દિન વધ નિર્મળ બનાવવાને ઉપય શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ છે. ગ્રહસ્થો માટે તરવાનું મુખ્ય સાધન ભક્તિ છે. એ ભક્તિનું અનન્ય સાધન જિનપ્રતિમાજી છે. આપણું હૃદયમાં પ્રભુભક્તિ જગાડવા માટે અને જાગૃત થયેલ પ્રભુભક્તિને સ્થિર કરવા માટે અનેક દષ્ટાંતે હેતુ અને યુક્તિ પૂર્વક એ વિષયને ચોથા પ્રકરણમાં વિસ્તારપૂર્વક રજુ કરવામાં આવ્યું છે. ૧૧૪ પબ્દથી આરંભી ૨૪૯ પૃષ્ઠ સુધી કુલ ૧૩૫ પૃષ્ઠમાં એકલી ભકિત રોગ સંબંધી વિવિધ હકીકત દર્શાવવામાં આવી છે.
પાંચમા પ્રકરણમાં પાંચ અણુવ્રત,ત્રણ ગુણવ્રત અને ચાર
W
છે.
- નાક પછી
.
નામકર
-
-
-
-