________________
૧૭૦
માગ સ્વીકારીને આ સ'સારના ત્યાગ કર્યાં હતા. સ્વભાવે સ્ફટિકસમ આત્મા ઉપરનાં આવરણા આપને અળખામણાં લાગતાં હતાં સંસારમાં ભમતાં જીવાનાં દુઃખ અને દારિદ્રય જોઈ આપનું હૃદય દ્રવતું હતુ.. એના ઉપાય આપે શેાધ્યા હતા. જાણે દુનિયાનું આધ્યાત્મિક દારિદ્રય દૂર કરવાના મા ઉપદેશ્યા પહેલાં દુનિયાના સાંસારિક દારિદ્રયને દાવાનળ શાંત કરવા ન હાય ! એ રીતે આપે સ્વહસ્તે વાર્ષિક દાન આપીને આપની અઢળક સ'પત્તિના ઝરા વહાવી મૂકા હતા. પ્રભુ ! ધન્ય હા એ પુણ્યવત આત્માઓને જેમને આપના હાથે દાન સ્વીકારવાના સચૈાગ મળ્યેા. નાથ ! આપ અનંત આત્મઋદ્ધિના ધણી છે. આપે અનેક જીવેાના ઉદ્ધાર કર્યો છે. આજે હું આપના શરણે આવ્યે છું. પ્રભુ ! આપના પૂજનથી મારા માહનાં અધના દૂર થશે. મારી મમતાના આવરણે નાશ પામો, મારી સાંસારિક સ પત્તિની આશા અને ઇચ્છા શાંત થો, અને મારા હૃદયમાં આત્મ ઋદ્ધિની અભિલાષા જાગૃત થજો. સ્વામી! આપે દુનિયાનું દારિદ્રય દૂર કર્યુ છે, મારૂં. આત્મિક દારિદ્રય દૂર કરવા માટે હુ‘ આપના કાંડાની ભાવભર્યા ચિત્તે પૂજા કરૂં છું. નાથ! મને એ આત્મલક્ષ્મીનું દાન કરી મારે નિસ્તાર કરો.
માન ગયું દેય અંશથી, દેખી વીય અન ત; ભુજા મલે ભવજલ તર્યા, પુો ખધ મહંત, ૪ હું અનતશક્તિ પ્રભુ !
આ આત્મા વભાવે અનતશક્તિના ધણી આપે ઉપ