________________
૧૨૯
આ
રીત :
ક
:
૪
"
' '
'
મારી ના
*
*
*
“હે સર્વ દુઃખથી રહિત પ્રભુ! હે સદા આનંદમય નાથ ! તમારી મૂર્તિને જોઈ જોઈને હું મારા હૃદમાં વિશ્વાસ મેળવી, અવ્યય અવિનાશી એવા હર્ષને પ્રાપ્ત થયેલ છું. હે મનુષ્યના હિતકારી પ્રભુ! તે આપની પ્રતિમા અભયદાન સહિત ઉપાધિ વગર વધતા ગુણસ્થાનકને ચગ્ય એવી દયાન પોષણ કરે છે.” (પ્રતિમાશતક શ્લેક ૬)
હે પ્રભુ! તમારૂબિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજું કે ઈ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી. અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કેઈ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું તે હું' એવી અભેદ બુદ્ધિના ઉદયથી “યુષ્પદ્ અને અરપદુ” પદને ઉલ્લેખ પણ થત નથી અને કંઈક અગોચર પરમ ચેતન્યમય તિ અંતરમાં સરાયમાન થાય છે.” (પ્ર. શ. ૭)
“હે પ્રભુ! પાપને ક્ષય કરનારું, ઉત્તમ પદ સ્વરૂપ અને રૂપ રહિત એવું અપ્રતિપાતિ ધ્યાન જ્યાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી મારા હૃદયમાં તમારૂ રૂપ અનેક પ્રકારે
યાકારરૂપે પરિણામ પામે, જે આનંદઘનમાં ત્રિકાલ સંભવી અને સર્વ તરફથી થયેલું સુર અસુરનું સુખ અનંતમાં ભાગે પણ ઘટતું નથી” (પ્રતિમાશતક શ્લેક ૯).
“હે જિનેન્દ્ર ! ઊત્તમ પુરુષોના વંદેએ નમસ્કાર કરેલ અને મુકિતરૂપ લતાના કંદ સમાન એવી તમારી પ્રતિમા, કે જેને દેવતાઓએ મંદારવૃક્ષના પુષ્પ સમૂહવડે પૂજેલી છે અને જે ઊગ રગને શોષણ કરનારા સ્નાત્ર જલ
ધ-૯
રચના : આ દવા કરાર
'આ
ક
..
*
કા
=
ક
- જીવનારા કાકા,