________________
૧૨૧
અને ? આ પ્રશ્નને જે સરળતાથી વિચારવામાં આવે તે સમજો તદ્દન સહેલું છે અને જિજ્ઞાસુને તેનું સમાધાન પણ થઈ શકે તેમ છે.
નિમિત્તવાસી આત્મા. જૈન સિદ્ધાંત કહે છે કે જ્યાં સુધી જીવ કર્મના લેપથી લેપાયેલ છે, ત્યાં સુધી તેના ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર રહેલી છે અને તેમાં પણ પ્રમત્ત ગુણઠાણા સુધી તે ઉત્તમ પ્રકારના આલંબનેમાં વસવું અને ઉત્તમ આલંબનેની ત્રિકરણગે આરાધના કરવી એને જ ધર્મ કહ્યો છે. કારણ કે ત્યાં સુધી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસરથી તે મુક્ત હોઈ શકતું નથી. ભગવાનની મૂર્તિ જડ હેવાથી તે ચેતનને કંઈ પણ અસર ન ઉપજાવે એમ કહેવું એ અનુભવ વિનાનું કથન છે. ભગવાનની મતિ તે શું પણ પ્રત્યેક વસ્તુ કંઈને કંઈ અસર કરે જ છે, જે ભાવના પૂર્વક ભગવાનના દર્શનાદિ કરે છે, તેને સારી અસર જરૂર થાય છે. આ હકીકત સૌને અનુભવ સિદ્ધ છે, તે પણ આ વાતને વધુ સ્પષ્ટ કરવા ખાતર થોડાંક દષ્ટાન્ત , અહીં વિચારીએ..
જડે વસ્તુઓનો પ્રભાવ. દુનિયામાં એવી અનેક જ વસ્તુઓ છે, કે જેના પ્રભાવથી ચેતનને કંઈને કંઈ અસર પેદા થયા વિના રહેતી નથી. બ્રાહ્મી વનસ્પતિનું ચૂર્ણ મગજને સતેજ કરે છે, જયારે મદિરાપાન મગજને ગાંડુ બનાવી દે છે. ઝેર મારે છે, જયારે
.*" '
,
- -
-
. .
.
.
. .
*
*
*
* *
-
-