________________
પ્રકરણ ચેથ. દેવદર્શીન માહિત સ્ત્ર
ગયા પ્રકરણમાં જેયું કે, ધર્મ નું મૂળ સમ્યગ્દર્શીત છે અને તે શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મના શ્રદ્ધાન સ્વરૂપ છે. પ્રત્યેક સભ્યદૃષ્ટિ આત્માઓ માટે શ્રી વીતરાગ પરમાત્માનુ દન, વંદન, વિગેરે એક આવશ્યક `ન્ય છે, એટલું જ નહિ પરંતુ બધા જ કત્ત બ્યામાં મખ્ય કન્ય છે, કારણ કે શ્રી વીતરાગ પરમાત્માનુ‘ દર્શન, વંદન, પૂજન એ સમ્યકત્વ. શુદ્ધિના અમેાઘ ઉપાય છે, એમ શ્રી જિન ભગવડતાએ કહ્યું છે અને તેથી શ્રી જૈનશાસનમાં પ્રત્યેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ માટે નિત્ય અને આવશ્યક કર્ત્ત બ્ય તરીકે ઉપદેશાયેલાં છે. એ ઉપદેશના સાધારે આજે પણ શ્રી વીતરાગદેવનાં દશનાદિની ક્રિયા શ્રદ્ધાપૂર્વક શ્રી જૈન શાસનમાં અખ'ડિત રીતે થઈ રહેલી છે, અને તેનાથી વ્યક્ત કે અવ્યક્તપણે અનેક પ્રકારના ફાયદાઆ જૈન સંઘ ઉઠાવી રહેલ છે. શાસ્ત્રોમાં શ્રી વીતરાગદેવના દર્શન, પૂજન અને સ્તવનાદિને આચરનાર ભવ્યાત્માઓના ભાવિ ઉન્નત જીવનની અચુક આગાહીઆરૂપ ગણેલાં . છે. જે આત્મા જેટલી ઉચ્ચ વ્યક્તિને પુજે છે, તે આત્મા તેટલી ઉચ્ચ સ્થિતિએ પહેચે છે એ સર્વમાન્ય સિદ્ધાંત છે. શ્રી વીતરાગદેવની પૂજા કરનાર અને શ્રી વીતરાગદેવની સ્તુતિ