________________
૧૦૮
જો જો
કે
- દુઃખરૂપજ માને છે. માત્ર એક મેક્ષ સુખનેજ સાચું સુખ માને છે અને તેની જ અભિલાષા કરે છે.
૩. નિવેદ–સંસાર પ્રત્યેના થાકને નિર્વેદ કહેવામાં આવે છે. સમ્યગુદષ્ટિ આત્મા, દુઃખ, દુર્ભાગ્ય વગેરેથી ભરેલા ભયંકર સંસારરૂપ જેલમાં કર્મરૂપી કેટવાળની અનેક કદઈના વેઠવા છતાં તેને પ્રતિકાર કરવામાં અસમર્થ હેવાથી સંસારની ભયંકરતાથી નિર્વેદ પામેલ હોય છે. - સંસારમાં મમત્વ વિનાને આ જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં નિર્વેદ ગુણના ચેશે . દુઃખ માનીને કાળ નિર્ગમન કરે છે. અર્થાત જ્યારે હું, સંસારના બંધનથી છ૮ એવી ઝંખનાપૂર્વક રહે છે.
૪. નકસ્મા-નિષ્પક્ષપાતપણે દુઃખીઓના દુઃખોને ટાળવાની ઈચ્છાને અનકમ્પા કહેવામાં આવે છે. પક્ષપાતથી તે સિંહ, વાઘ જેવા ક્રૂર જીવને પણ પિતાનાં બચ્ચાંઓ વિગેરેનાં દુઃખને દૂર કરવાની ઈચ્છા હોય છે. પણ તે કરૂણા મનાતી નથી. આ અનુકંપા દ્રવ્યથી અને. ભાવથી એમ બે પ્રકારે છે, શકિત પ્રમાણે દુઃખીઓના દુઃખને ટાળવાની પ્રવૃત્તિ તે દ્રવ્ય અનકમ્પા અને દાખી, પ્રાણીઓને જોઈ ને હદય દ્રવિત થાય તે ભાવ-અનકમ્યા છે.
શારીરિક વિગેરે દુઃખેવાળાની અનકમ્યા તે દ્રવ્યદયા અને પાપાચરણ વિગેરે આત્માના દુઃખાવાળાની અનકમ્પ તે ભાવદયા એમ પણ અનકમ્પાનું લક્ષણ કેઈ ઠેકાણે
છે
: