________________
ઈશ્વર–સકલ સુરાસુરનરનાયકને શાસન કરવા સમર્થ, કૃતાર્થ
૯) અના–અનન્ત ચતુષ્ટયની સમૃદ્ધિ ધારણ કરનારા અને મૃત્યુ રૂપી અન્ત વિનાના-મૃત્યુને ક્ષય કરનારા.
૯)અનંગત-કામદેવને માટે કેતુ સમાન, વૈક્રિયાદિ એગ રૂપી કેતુ-ચિથી રહિત.
૧ગીર–મન, વચન અને કાયાને જીતનારા, ધ્યાની પુરૂષોના ઈશ્વર અને સગિ–કેવલીઓને માન્ય.
૧૧)વિદિતયોગ-સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ચોગને જણનારા અને બીજાને જણાવનારા, વિશેષ કરીને ખંડિત–નાશ કર્યો છે જીવ અને કર્મને વેગ-સંબંધ જેમણે.
૧૨ અનેક–જ્ઞાનથી સર્વગત, અનેક સિદ્ધ એક જગ્યાએ રહેવાથી અનેક, ગુણપર્યાયની અપેક્ષાએ અનેક અને 2ષભાદિ વ્યક્તિના ભેદથી અનેક
૧૩ એક-અદ્વિતીય, ઉત્તમોત્તમ અથવા જીવ દ્રવ્ય ની અપેક્ષાએ એક.
(૧૪) નાનસ્વરૂપ–ક્ષાયિક કેવળજ્ઞાન રૂપ સ્વરૂપ વાળા-સવ કર્મના ક્ષયથી ચિકૂપ,
(૧૫)અમલ–અઢાર દેષ રૂપી મલથી રહિત.. “यो विश्व वेद वेद्य जननजलनिर्भगिनः पारदृश्वा, पौर्वापर्याऽविरुद्धं वचनमनुपम, निष्कलङ्क यदीयम् , . .