________________
:
:
.
:
-
-
અ
,
,
૧. ભગવાન સર્વન હોવાથી કેઈ પણ જાતને અજ્ઞાન એમનામાં હેતું નથી,
પરમાત્મા જગતના ચરાચર સમગ, અર્થોને હમેશને માટે દેખતા હોવાથી નિદ્રા તેમને હોતી નથી. તેઓ સદાકાળ જાગૃતજ હોય છે,
વિશે અવિરતિ એટલે ભગ તથા પરમેશ્વર ભોણ, તૃષ્ણાથી સર્વથા રહિત હોવાથી તેમનામાં અવિરતિ નામને દેષ હોતા નથી.
© જગતના તમામ પદાર્થો ઉપર તેઓ સમદૃષ્ટિવાળાં હોવાથી તેમનામાં રાગ અને દ્વેષ દેતા નથી.
કૈવલ્યપદનાં નામે, અહીં ઉપર જણાવવામાં આવ્યા તે અઢાર દે એ ઘાતકર્મના પેટા ભેદે છે. એ દેને અભાવ થવાથી એટલે કે ઘાતિકર્મોને ક્ષય થવાથી અનકમે કેવલ્ય એટલે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં છે. દૈત્યપદના અનેક શભ નામે વર્ણવ્યાં છે. તેમાંના કેટલાક નામે નીચે મુજબ છે.
મહાનદ પદ્ધ અમૃતસ્થાન, સિદ્ધિગતિ અપનર્ભવાવસ્થા. શિવપદ, નિઃશ્રેયસપદ, નિર્વાણપદ બ્રહ્મપદ, નિવૃત્તિસ્થાન, મહોદયપદ, સર્વહખક્ષય, નિર્વાણપદ, અક્ષયપદ મુક્તિ. મેક્ષ અને અપ ઈત્યાદિ
ફવદ્યપદનાં સાધકે એ પદની અભિલાષાવાળા આત્માઓને મુમુક્ષુ, શ્રમણ,
*