________________
=
"
- -
*
(6) જગતમાં પૂજનીય ગણાતા રાજા, બળદેવું, વાસદેવ, ચક્રવર્તી, દેવ, દેવેન્દ્ર વિગેરે પણ જેમને સ્વતિ કરવાને-પૂજવાને ઈરછે એવા ગુણ પ્રકર્ષને પામેલા હોય છે. કારણ કે તે ભગવતેમાં સ્તુતિ કરવાને એગ્ય સમગ્ર વસ્તુઓ હોય છે. તે માટે કહ્યું છે કે
શ્વરી સમચ, કાચ ચાર શ્રિયઃ | ॥ धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ॥१॥
અર્થ સમગ્રઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી લક્ષ્મી, ધર્મ અને પ્રયત્ન એ છને ‘ભગ’ એવી સંજ્ઞા આપવામાં આવી છે. એ છ વસ્તુઓ જેઓમાં પરિપૂર્ણ હોય છે.. તેઓ ભગવાન કહેવાય છે. પરમાત્મામાં એ છ વસ્તુઓને. સંપૂર્ણ ચંગ રહેલ છે. આ સમગ્ર કાર્ય-ત્રિદશપતિ ઈદ્રો પણ જેઓના ચરણમાં ભકિતથી નમ્ર બનીને લુંઠન કરે છે. તથા શુભાનુ બન્દિ મહાપ્રતિહાર્યો વડે પૂજા કરે છે.
©પ-જેઓનું રૂપ અદ્વિતીય હોય છે. - સઘળા દેવતાએ પોતાના પ્રભાવ વડે પેતાના રૂપને એક અંગ્રેષ્ઠ પ્રમાણ વિમુર્વે તેપણ ભગવંતના ચરણના અંગુઠા આગળ તે રૂપ બૂજાઈ ગયેલા અંગારા સમાન ભાસે.
૯ ય પ્રભુને યશ પણ રાગદ્વેષ, પરીષહ અને ઉપસર્ગોને સંપૂર્ણ પણે હઠાવવાના પરાક્રમથી સર્વત્ર ફેલાયેલે છે. અને ત્રણે લોકને સદાકાળ આનંદ આપવાવાળે છે.