________________
૧૨
એમના વિવિધ ભાષાઓમાં તલસ્પશી વિશાળ સાહિત્ય સર્જનને ઘણેા માટે ફાળેા છે. વાણી વાચક જતણી. કાઇ નચે ન અધરી રેએ પાક્તિ સાંભળતાં જ એમની સર્વનય સાપેક્ષ દૃષ્ટિ પ્રત્યે અતઃકરણમાં મહુમાન જાગ્યા સિવાય રહેતુ નથી. આજના જીવા ઉપર તેઓશ્રીના ઉપકાર અસીમ છે.
હવે અહી’પ્રસ`ગેાપાત સર્વ પ્રકારની ધસાધનામાં મૂલ્યરૂપ આગમ શાસ્ત્રો સખાધી થોડો વિચાર કરીએ.
આગમ શાસ્ત્રોન' અવગાહન મુમુક્ષુ આત્માએમાં તીવ્ર મેાક્ષાભિલાષ અને તેનાકાય રૂપ સાચા સમભાવને અર્થાત્ સ જીવાની સાથે આત્મસમર્દશિત્વના ભાવને પરાકાષ્ટાએ પહાંચાડે છે.
આગમ એ શ્રી વીરવિભની સાક્ષાત વાશી છે. વાણીમાં અદ્ભુત પરાક્રમ છે. કેસરીસિહની ગજના છે. નિસ- જીરૂપી મૃગલાએ તેને સાંભળી શકતા નથી. એમને માટે એ વાણી ત્રાસજનક અને છે. વાણીમાં વક્તાના પ્રભાવ ઉતરે છે. મેલનાર વક્તા જેટલા પ્રભાવયુક્ત હાય છે, એટલેા પ્રભાવ તેની વાણીમાં ઉતરે છે. બીજી રીતે કહેવુ. હાય તે। શ્રી વીરવિભુની આગમવાણી એ સિ'હણન
ધ છે અથવા ચક્રવર્તી ભાજન છે. તેને ટકાવવા અને પચાવવા માટે પાત્ર પણ સેતાન અથવા ચક્રવતી ન જોઈએ. અર્થાત્ જીવનમાં પાત્રતા સંપૂર્ણ જોઈ એ. એવા પાત્ર જીવે