________________
૪૧
૨) વિશેષજ્ઞ થવ
પદાથ માં સારા-નરસાપણાના તફાવત, કાર્યોમાં કરશીય અકરણીયના વિભાગ અને સ્વપરમાં રહેલ' ગણÀષાદ્વિરૂપ અતર, આવા તકાવતને ‘વિશેષ’ કહેવાય છે. દરેક વિષયમાં રહેલા આવ વિશેષતુ' નિશ્ચિત જાણપણું હેવું જોઇ એ. પદાના અંતરને નહિ સમજનાર મનુષ્યમાં પશુ કરતાં કાંઈ અધિકતા નથી, જેમ પશુ સારા નરસા ભાવેાના ભેદ જ્ઞાન રૂપ વિવેક વિનાનુ હાય છે, તેમ વિવેક વગરના પુરુષ પણ પશુતુલ્ય ગણાય છે.
અથવા વિશેષ એટલે પેતાના જીવનમાં જ ગુણદોષની વૃદ્ધિ-હાનિરૂપ લાભહાનિનુ જ્ઞાન મનુષ્યને હેવુ જોઈ એ જે મનુષ્ય પેાતાના જીવનમાં ગુણદેષની વૃદ્ધિ હાનિને તપાસતા નથી, તેનું જીવન નિષ્ફળ બને છે. કહ્યું છે કે
દરરોજ મનધ્યે પેાતાના ચારિત્ર્યને તપાસવ' જોઈ એ અને નકકી કરવુ જોઇ એ કે-મારું ચારિત્ર્ય પશુતુલ્ય છે સત્પુરુષના જેવું છે૪૩
માત્ર કઈ દિવસે આવું વિચારનાર તે સામાન્ય મનુ જ્ય પણ હોય છે, માટેદરરોજ આ પ્રકારના વિચાર એટલે જાણપણું હેવુ જોઈ એ.
૨૮. કેતન અન
કરેલા ઉપકારને જાણે તે કૃતન કહેવાય. ઉપકારીના
- ४३ प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरितमात्मनः ।
किं नु मे पशुभिस्तुल्यं किं नु सत्पुरुषैरिति ।