________________
*
********* ******
• ચોત્રીશમી વંદના •
પરોપકારાદિ અનંત ગુણેથી
વિભૂષિત, સત્ય ધર્મના મહાન
ઉપદેશક, અહિંસાધર્મને મહાન ઉદ્યોત કરનાર,
ધર્મચકવત શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કોટિ કોટિ
વંદના હો.
શ્રી શારદાબેન ચંપકલાલ ચંદુલાલ
કારટર રેડ નં. ૮, બેરીવલી (ઈસ્ટ), મુંબઈ-૯ર.
જે
જ
****