________________
• અઠ્ઠાવીશમી વંદના
ડી” શ્રીધરણેન્દ્ર-પદ્માવતી પરિપૂજિતાયા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શંખપુરમાં પંચાશી હજાર વર્ષથી અધિક સમય સુધી પૂજાયેલ.
શ્રી ઉદયરત્નજીએ બાવાની મંજુષામાંથી પ્રકટ કરેલ અને દુર્જનશલ્ય રાજા નિર્મિત ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરાયેલ
સપ્તકણું સહિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને મારી કેટ કેટિ
વંદના હા.
શ્રી તલકશી ગણપત દેઢિયા
શા. ગણપત પાસુની કુ. ૧૧૩, કેશવજી નાયક રેડ,
મુંબઈ-૯
*
*****
********
N
*S