________________
• છવીશમી વંદના
જેમના ગુણાની સ્તુતિ વડે નાગેન્દ્રી પાતાની એ જિહૂવાને
સફળ માને છે
અને
જેમનું સુખ જોવા વડે ઇંદ્રો પેાતાના હજાર નેત્રાને
કૃતકૃત્ય ગણે છે,
તે મહાગુણનિધિ
શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કોટિ કોટિ વદના હા.
5
જેઠુભાઇ નાગજી શાહ ઠે. જવાહીર પ્રીન્ટીંગ પ્રેસ, ૧૦૫–કેશવજી નાયક રેડ, મુંબઈ-૯