________________
• બાવીશમી વંદના
જેમની મુખમુદ્રા પ્રશમરસમાં
નિમગ્ન છે, જેમની સેવા કરનારના
સર્વ મનોરથ અજબ રીતે પૂરા થાય છે,
મોહમયી નગરીના અધિરાજ શ્રી ગેડી પાર્શ્વનાથને મારી કટિ કોટિ
વંદના હે.
શ્રી મૂળચંદ હરિલાલ શાહ ૫૯, નારા સ્ટ્રીટ, પાયધૂની,
મુંબઈ-૩.