________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા
૩૦૩
વખતે તેમની સાથે રહેલા સેવકને યાદ આવ્યું કે જિનમૂર્તિ તા ઘેર રહી ગઈ છે અને મારા સ્વામી તેની પૂજા કર્યાં વિના ભાજન કરશે નહિ, એટલે છાણુ અને વેળુની મૂર્તિ નિપજાવી. માલી-સુમાલીએ તેનું પૂજન કર્યા પછી ભાજન લીધું અને આગળ જતાં પહેલાં એ મૂર્તિ શયમાં પધરાવી દીધી. અધિષ્ઠાયક દેવે આ ડિત રાખી.
પાસેના જલામૂર્તિને અખ
આ વાતને તેા હજારે વર્ષ વીતી ગયાં. તે પછી વિક્રમની ખારમી સદીમાં બીંગલપુરના રાજા શ્રીપાળ ફરતા ફરતા ત્યાં આવ્યા અને તૃષાતાર થયેલા હેાવાથી તેણે એ જલાશયના જળવડે હાથ-પગ-મ્હોં ધેાઈ ને યથેચ્છ જળ પીધું. પછી તે પેાતાના નગરમાં પાછે ાં. રાત્રે તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
હવે બન્યું હતુ. એવું કે પૂર્ણાંક ના ઉદ્ભયથી આ રાજાના આખા શરીરે કોઢ થયા હતા અને અનેક વૈદ્યો, મંત્રવાદીઓ, તંત્રવાદીએ, ગારુડીઓ વગેરેએ ઉપચાર કરવા છતાં તે મળ્યો ન હતા. એટલું જ નહિ પણ તેના શરીરમાં ભારે બેચેની રહેતી હતી અને નિદ્રા પણ બરાબર આવતી ન હતી.
આ સ્થિતિ-સચેાગમાં રાજાને ભર ઊધમાં દેખી રાણી આશ્ચર્ય પામી તથા રાજાના હાથ, પગ, મ્હોં વગેરે રોગરહિત જોઈ અતિ પ્રસન્ન થઈ.
બીજા દિવસે રાજારાણી પેાતાના સેવકો સાથે એ